૩૫ વર્ષનો વિશ્વાસ · વેરાવળ35 years of trust · Veraval

હવે અદ્યતન
સ્ત્રીરોગ અને પ્રસૂતિ
સેવા
Now, advanced
Women's Health
& Maternity

દૂરબીનથી થતા અદ્યતન ઓપરેશન આજે ઉપલબ્ધ — સંપૂર્ણ પ્રસૂતિ સેવા ટૂંક સમયમાં, બધું એક જ છત નીચે. Advanced laparoscopic surgery available now — complete maternity care coming soon, all under one roof.

વૉટ્સએપ પર બુક કરોBook on WhatsApp
✓ દૂરબીનથી થતા ઓપરેશન✓ Laparoscopy ✓ ફાઇબ્રોઇડ✓ Fibroids ✓ એન્ડોમેટ્રિઓસિસ✓ Endometriosis ◷ પ્રસૂતિ સેવા — ટૂંક સમયમાં◷ Maternity — coming soon
35 વર્ષYears
5 ડૉક્ટરDoctors
24×7 સંભાળCare
મહિલા આરોગ્યWomen's Health
૩૫ વર્ષનો વિશ્વાસ — હવે અદ્યતન સ્ત્રીરોગ અને પ્રસૂતિ સેવા સાથે.35 years of trust — now with advanced women's health & maternity care.
હાલમાં ઉપલબ્ધ સેવાઓAvailable now

અદ્યતન ઓપરેશન અને સર્જરીAdvanced operations & surgery

દૂરબીનથી થતા સ્ત્રીરોગ ઓપરેશન અને મોતિયાનું ઓપરેશન — આજે જ ઉપલબ્ધ.Laparoscopic gynaecological surgery and cataract operations — available today.

દૂરબીનથી થતા અદ્યતન ઓપરેશનAdvanced laparoscopic operations
દૂરબીનથી ગર્ભાશય કાઢવાનું ઓપરેશનLaparoscopic hysterectomy
મોટી ફાઇબ્રોઇડની ગાંઠનું ઓપરેશનLarge fibroid surgery
જટિલ એન્ડોમેટ્રિઓસિસની સારવારComplex endometriosis care
અંડાશયની ગાંઠનું ઓપરેશનOvarian cyst surgery
બંધ ફેલોપિયન ટ્યુબ ખોલવાનું ઓપરેશનTubal recanalisation
નળીમાં રહેલી ગર્ભાવસ્થાનું ઓપરેશનEctopic pregnancy surgery
મોતિયાનું ઓપરેશનCataract surgery
ટૂંક સમયમાં શરૂ થઈ રહી છેStarting soon

પ્રસૂતિ અને માતૃત્વ સેવાMaternity servicesટૂંક સમયમાંcoming soon

સોનોગ્રાફીથી પ્રસૂતિ સુધી — માતા અને શિશુની સંપૂર્ણ સંભાળ, ટૂંક સમયમાં.From sonography to delivery — complete mother & baby care, coming soon.

સોનોગ્રાફીSonography (ultrasound)
ગર્ભાવસ્થાની નિયમિત તપાસRoutine antenatal check-ups
માતા અને ગર્ભસ્થ બાળકની સંપૂર્ણ સંભાળComplete mother & fetal care
જોખમી ગર્ભાવસ્થાની સારવારHigh-risk pregnancy care
સામાન્ય પ્રસૂતિNormal delivery
સીઝેરિયન પ્રસૂતિCaesarean section
જોડિયા ગર્ભાવસ્થાની સંભાળTwin pregnancy care
ઊંધા બાળક (Breech) ની પ્રસૂતિBreech delivery
પ્રસૂતિ બાદ માતા–નવજાત સંભાળPostnatal mother & newborn care
પરિવાર નિયોજનFamily planning

આજની ડૉક્ટર ઉપલબ્ધતાDoctor availability today

ડૉ. તપન ડાભીDr. Tapan Dabhiસ્ત્રીરોગOB-GYN

સ્ત્રીરોગ નિષ્ણાતGynecology Specialist

● In Office

ડૉ. ખુશ્બુ ડાભીDr. Khushbu Dabhiસ્ત્રીરોગOB-GYN

સ્ત્રીરોગ નિષ્ણાતGynecology Specialist

● In Office

ડૉ. ભૂપેન્દ્ર ડાભીDr. Bhupendra Dabhi

હાડકાના સર્જનOrthopedic Surgeon

● In Office

ડૉ. નીના ડાભીDr. Neena Dabhi

આંખના સર્જનOphthalmic Surgeon

● In Office

ડૉ. પ્રતિષ સવજિયાણીDr. Pratish Savjiyani

આંખના સર્જન — રાજકોટOphthalmic Surgeon — Rajkot

મોતિયાના ઓપરેશન માટે મળશેAvailable for cataract surgery

વિભાગોDepartments

સ્ત્રીરોગ અને પ્રસૂતિObstetrics & Gynecology

દૂરબીનથી થતા ઓપરેશનથી પ્રસૂતિ સુધી — મહિલાની સંપૂર્ણ અને અદ્યતન સંભાળ.Complete, advanced women's care — from laparoscopic surgery to safe delivery.

ઓર્થોપેડિકOrthopedics

હાડકાં, સાંધા અને ફ્રેક્ચરની સારવાર.Bones, joints and fracture care.

૩૫ વર્ષથી કાર્યરતEstablished 35 years

નેત્ર સારવારOphthalmology

આંખની સંપૂર્ણ સંભાળ — તપાસ અને મોતિયાનું ઓપરેશન.Complete eye care — check-ups and cataract surgery.

૩૫ વર્ષથી કાર્યરતEstablished 35 years

એપોઇન્ટમેન્ટ બુક કરવી છે?Need to book an appointment?

આજે જ સંપર્ક કરો — અમારી ટીમ એપોઇન્ટમેન્ટ ગોઠવવામાં મદદ કરશે.Reach out today and our team will help schedule your appointment.

વૉટ્સએપ પર બુક કરોBook on WhatsApp સંપર્ક કરોContact Us