અમારી વિશેષતાWhat We Offer

અદ્યતન સ્ત્રીરોગ અને પ્રસૂતિ સેવાAdvanced Women's Health & Maternity

૩૫ વર્ષનો વિશ્વાસ — હવે દૂરબીનથી થતા અદ્યતન ઓપરેશન સાથે. ઓર્થોપેડિક અને આંખની સેવા પણ એક જ છત નીચે.35 years of trust — now with advanced laparoscopic surgery. Orthopedic and eye care too, under one roof.

મહિલા આરોગ્યWomen's Health
૩૫ વર્ષનો વિશ્વાસ — હવે અદ્યતન સ્ત્રીરોગ અને પ્રસૂતિ સેવા સાથે.35 years of trust — now with advanced women's health & maternity care.
૩૫ વર્ષનો વિશ્વાસ35 years of trust

સ્ત્રીરોગ અને પ્રસૂતિObstetrics & Gynecology

મહિલાના આરોગ્યની સંપૂર્ણ સંભાળ — દૂરબીનથી થતા અદ્યતન ઓપરેશન આજે ઉપલબ્ધ; સંપૂર્ણ પ્રસૂતિ સેવા ટૂંક સમયમાં.Complete women's health care — advanced laparoscopic surgery available today; full maternity care coming soon.

✓ હાલમાં ઉપલબ્ધ સેવાઓ✓ Available now

  • દૂરબીનથી થતા અદ્યતન ઓપરેશનAdvanced laparoscopic operations
  • દૂરબીનથી ગર્ભાશય કાઢવાનું ઓપરેશનLaparoscopic hysterectomy
  • મોટી ફાઇબ્રોઇડની ગાંઠનું ઓપરેશનLarge fibroid surgery
  • જટિલ એન્ડોમેટ્રિઓસિસની સારવારComplex endometriosis care
  • અંડાશયની ગાંઠનું ઓપરેશનOvarian cyst surgery
  • બંધ ફેલોપિયન ટ્યુબ ખોલવાનું ઓપરેશનTubal recanalisation
  • નળીમાં રહેલી ગર્ભાવસ્થાનું ઓપરેશનEctopic pregnancy surgery

◷ ટૂંક સમયમાં — પ્રસૂતિ સેવા◷ Coming soon — Maternity

  • સોનોગ્રાફીSonography (ultrasound)
  • ગર્ભાવસ્થાની નિયમિત તપાસRoutine antenatal check-ups
  • જોખમી ગર્ભાવસ્થાની સારવારHigh-risk pregnancy care
  • સામાન્ય અને સીઝેરિયન પ્રસૂતિNormal & caesarean delivery
  • જોડિયા ગર્ભાવસ્થાની સંભાળTwin pregnancy care
  • ઊંધા બાળક (Breech) ની પ્રસૂતિBreech delivery
  • પ્રસૂતિ બાદ માતા–નવજાત સંભાળPostnatal mother & newborn care
  • પરિવાર નિયોજનFamily planning
નિષ્ણાતો:Specialists: ડૉ. તપન ડાભીDr. Tapan Dabhi અને ડૉ. ખુશ્બુ ડાભી& Dr. Khushbu Dabhi બુકBook
૩૫ વર્ષથી કાર્યરત વિભાગોEstablished 35-year departments

ઓર્થોપેડિકOrthopedics

હાડકાં, સાંધા અને ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર — સર્જિકલ અને નૉન-સર્જિકલ.Complete care for bones, joints and fractures — surgical and non-surgical.

  • ફ્રેક્ચરની સારવારFracture care
  • સાંધાના દુખાવા અને આર્થરાઇટિસJoint pain & arthritis
  • રમતગમતની ઈજાની સારવારSports injury care
  • કરોડ અને પીઠની સારવારSpine & back care
  • હાડકાનું ઓપરેશનOrthopedic surgery
નિષ્ણાત:Specialist: ડૉ. ભૂપેન્દ્ર ડાભીDr. Bhupendra Dabhi બુકBook

નેત્ર સારવારOphthalmology

આંખની સંપૂર્ણ સંભાળ — તપાસથી મોતિયાના ઓપરેશન સુધી.Complete eye care — from check-ups to cataract surgery.

  • આંખની સંપૂર્ણ તપાસComplete eye examination
  • મોતિયાનું ઓપરેશનCataract surgery
  • ઝામર (Glaucoma) ની સારવારGlaucoma management
  • નંબરની તપાસ અને સારવારRefractive correction
  • ડાયાબિટીસથી આંખની તપાસDiabetic eye screening
નિષ્ણાત:Specialist: ડૉ. નીના ડાભીDr. Neena Dabhi બુકBook

ડૉ. પ્રતિષ સવજિયાણીDr. Pratish Savjiyani · આંખના સર્જન — રાજકોટ · મોતિયાના ઓપરેશન માટે મળશેOphthalmic Surgeon, Rajkot · available for cataract surgery

એપોઇન્ટમેન્ટ બુક કરવી છે?Need to book an appointment?

આજે જ સંપર્ક કરો — અમારી ટીમ એપોઇન્ટમેન્ટ ગોઠવવામાં મદદ કરશે.Reach out today and our team will help schedule your appointment.

વૉટ્સએપWhatsApp સંપર્ક કરોContact Us